Showing posts with label Nav Durga - Navratri. Show all posts
Showing posts with label Nav Durga - Navratri. Show all posts
Wednesday, 20 September 2017
Nav Durga - Navratri Katha - Youtube videos
Nau Deviyon Ki Amar Katha | Maa Durga | Navratri | New Full HD 2015 | Mahima Nau Deviyon Ki
NAVRATRI VRAT KATHA /IN HINDI/नवरात्र व्रत कथा हिंदी में/SHRI DURGA NAVRATRI VRAT KATHA
Navratri Vrat Katha & Puja Vidhi | Navratri Durga Vrat Kath in Hindi
नवरात्रि दुर्गा पूजा History of NavRatre Katha and Durga Puja Story
Navratri Vrat Katha | Navratri Vrat Katha in Hindi | नवरात्री व्रत कथा | Navratri 2017
माँ वैष्णो देवी की कथा #2017 NAVRATRI SPECIAL । हम माँ वैष्णो देवी की भक्तो कथा सुनाते है #MAA
Navratri vrat katha/navratri puja vidhi/navratri 2017 sep/navratri vrat vidhi/navratri katha/hindi
Tuesday, 27 September 2016
Friday, 16 October 2015
Maa Durga Ke Chamatkarik Mantra
Parshuram Krut Shri Durga Stotra
Vishvambhari Stuti & Shri Krishna Krut Devi Stuti
Monday, 29 September 2014
Articles on Vijyadashmi (Dushera)
Monday, 7 October 2013
Navdurga Prashnavali Chakra
તમારા જીવનની પરેશાની અને સવાલોનો જવાબ સરળતાથી મેળવી શકશો.
આ બહુ ચમત્કારી અને સિદ્ધ યંત્ર છે.
નવદુર્ગા પ્રશ્નાવલી ચક્રની ઉપયોગ વિધિ નીચે મુજબ છે-
જેને ફણ પોતાના સવાલોનો જવાબ અથવા પોતાની પરેશાનીઓનો ઉકેલ શોધવો હોય
તે પહેલાં પાંચવાર ऊँ ऐं ह्लीं क्लीं चामुण्डायै विच्चे મંત્રનું જાપ કર્યા
બાદ એકવાર આ મંત્રનું જાપ કરે-
या देवी सर्वभूतेषु मातृरुपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
ત્યારબાદ આંખો બંદ કરી પોતાનો સવાલ પૂછવો અને માતા દુર્ગાનું ધ્યાન
કરતા પ્રશ્નાવલી ચક્ર પર કર્સર ફેરવતા રોકી દેવું. જે ખાના પર કર્સર રોકાય
તે ખાનામાં લખેલો જવાબ જ તમારા પ્રશ્નનો જવાબ હશે.
1- ધન લાભ થશે અને માન-સન્માન પ્રાપ્ત થશે.
2- ધન હાનિ અથવા કંઈક અનહોની થવાની શક્યતા છે.
3- મિત્ર અથવા કોઈ પ્રિય વ્યક્તિથી મિલન થશે જેથી મન ખુશ થઈ જશે.
4- કોઈ બિમારી અથવા રોગ થવાની શક્યતા છે જેથી અત્યારે કાર્યને ટાળવું જ યોગ્ય રહેશે.
5- જે કાર્ય તમે વિચાર્યું છે તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે જેથી ચિંતામુક્ત થઈ જવું.
6- થોડા દિવસ કાર્ય ટાળી દો, તેમાં કોઈ ક્લેશ અથવા અણબનાવ થઈ શકે છે, જેનું વિપરિત પ્રભાવ થઈ શકે છે.
7- તમારો સારો સમય શરૂ થઈ ગયો છે. જલ્દી સુંદર અને સ્વસ્થ પુત્ર થવાના યોગ છે. આ સિવાય તમારી અન્ય ઈચ્છાઓ પણ પૂર્ણ થશે.
8- કોઈપણ વિચાર આવતો હોય તો તેને ત્યજી દેજે કારણ કે તેમાં મૃત્યુ થવાની શંકા છે.
9- સમાજ અને સરકાર તરફથી સન્માન પ્રાપ્ત થશે. તમારું વિચારેલું કાર્ય સારું છે.
10- તમને ધારેલું લાભ થશે જેથી કાર્ય શરૂ કરી શકો છો.
11- તમે જે કાર્ય માટે વિચારી રહ્યા છો તેમાં હાનિ થઈ શકે છે.
12- તમારી મનોકામના પૂર્ણ થશે અને પુત્રથી પણ તમને લાભ પ્રાપ્ત થશે.
13- શનિદેવની ઉપાસના કરવી કાર્યો આવતી બાધાઓ દૂર થશે.
14- તમારો સારો સમય શરૂ થઈ ગયો છે. ચિંતાઓ દૂર થશે અને સુખ-સંપત્તિ પ્રાપ્ત થશે.
15- આર્થિક તંગીને કારણે તમારા ઘરમાં સુક-શાંતિ નથી. એક મહિના બાદ સ્થિતિ બદલાશે જેથી ધેર્ય અને સંયમ રાખવો.
Monday, 22 October 2012
Importance of Navratri - article in Gujarati1
Vijya Dashmi - Dussera
Tuesday, 16 October 2012
Nav Durag - Navratri - Aarti - Stuti in mp3
Jai Adhyasakti by Mahendra Kapur
Jai Adhyasakti by Anuradha Paudwal
Vishwambhari Stuti with Gujarati lyrics
Vishwambhari Stuti by Hemant Chauhan
http://www.ziddu.com/download/20627447/VishwambhariStuti-HemantChauhan.mp3.html
Durga Chalisa
Sabse bada tera nam from Suhag movie
Monday, 15 October 2012
Durga astotarsatnamavali and Strot
Subscribe to:
Posts (Atom)



































